Home
Videos uploaded by user “Virajsinh Nakum”
Parbatsinh Parmar Shstra Poojan Rajputana Sword Demonstration In Bantwa 2015 Uploaded By Virajsinh
 
00:55
"Rajputana Culture" Parbatsinh Parmar Rajputana Sword Demonstration 2015 Shstra Poojan Rally. Royal Rajput Sword DemoStration With Three Sword. Uploaded By Virajsinh
Views: 20982 Virajsinh Nakum
Parbatsinh Parmar Sword Demonstration 2016 On Shastra Poojan Uploaded By Virajsinh
 
01:07
Sword Demonstration in Shastra Poojan, Parbatsinh Parmar Sword Demonstration, Rajputana, Rajput, 2016 Shastra Poojan, P D Parmar, JaY MaA BhaVaNi, JaY BhaVaNi, JaY Rajputana,
Views: 2047 Virajsinh Nakum
Jay Chamunda Ras Mandal - Bantwa 2015 Navratri Uploaded By Virajsinh
 
10:14
Jay Chamunda Ras Mandal - Bantwa 2015 Navratri, Jay Chamunda Ras Mandal - Bantwa, Maniyaro Ras, Bantwa, 2015, Navratri, Ras Mandal Bantwa.
Views: 1536 Virajsinh Nakum
Radha Mehta Gujarati Speech Uploaded By Virajsinh
 
03:44
Jay Jay Garvi Gujarat. Rangilu Gujarat Radha Mehta Speech
Views: 6873 Virajsinh Nakum
Radha Mehta Speech at Surat Uploaded By Virajsinh
 
03:48
Radha Mehta Speech at Surat Uploaded By Virajsinh
Views: 273 Virajsinh Nakum
Ranjitsinh Dodiya Sword Demonstration Shstra Poojan Reli Bantwa 2018
 
00:45
Ranjitsinh Dodiya Dashera Rajput Shshtra Poojan Reli Sword Demonstration at Bantwa.
Views: 612 Virajsinh Nakum
Radha Mehta Speech in Bhuj Uploaded By Virajsinh
 
13:04
Pita Nu Vhaal, Radha Mehta Speech Gujarati At Bhuj, Uploaded By Virajsinh
Views: 2312 Virajsinh Nakum
Rajputpara Ras Mandal Bantwa Upload By Virajsinh
 
09:54
Rajputpara Ras Mandal Bantwa, Maniyaro Ras, Rajputpara Ras Mandal, Bantwa, Maniyaro
Views: 721 Virajsinh Nakum
Man Sonal Sonal Jap Jape Aditya Gadhvi WhatsApp Status
 
00:38
મન સોનલ સોનલ જાપ જપે આદિત્યા ગઢવી વોટ્સએપ સ્ટેટ્સ
Views: 1983 Virajsinh Nakum
Ashwin Joshi Sahan Kare Aenu Nam Dikri Uploaded By Virajsinh
 
04:21
Sahan Kare Aenu Nam Dikri Speech By A Ashwin Joshi. Uploaded By Virajsinh. Dikri Vhal No Dario.
Views: 164 Virajsinh Nakum
Parbatsinh Parmar Rajput Sword Demonstration in Bantwa 2014
 
00:47
Rajput Shastra Pujan in Bantwa , Sword Demonstration Parbatsinh Parmar , Rajputana , Royal Rajput.
Views: 3837 Virajsinh Nakum
Radha Mehta :- Proud of Father Uploaded By Virajsinh
 
04:08
Radha Mehta Proud of Father Uploaded By Virajsinh
Views: 1383 Virajsinh Nakum
Veer Chaparajvalo Sapakharu Charan Sahitya Uploaded By Virajsinh
 
02:15
Charan Sahitya, Sapakaru, chapakaru, Charani Sahitya, Gujarati Moj, Gujarat ni Moj, Gujarati Dayro, Sapakhru, Sapakharu
Views: 2034 Virajsinh Nakum
Radha Mehta Speech Pita Ane Putri Sarvhita in Surat Uploaded By Virajsinh
 
12:07
Radha Mehta Speech Pita Ane Putri Sarvhita, Sabndh Bhavobhvna Speech By Radha Mehta. Gujarati Speech in Surat Smuh Lagan. Uploaded By Virajsinh
Views: 1022 Virajsinh Nakum
Jay Chamunda Ras Mandal Bantwa - 2016 Uploaded By Virajsinh
 
10:15
Jay Chamunda Ras Mandal Bantwa 2016 Uploaded By Virajsinh, Jay Chamunda Ras Mandal Mandli Bantwa, Ras Mandal Bantwa, Ras Mandli Bantwa.
Views: 292 Virajsinh Nakum
Parbarsinh Parmar Rajputana  Sword Demostration Shstra Poojan 2014 Uploaded By Virajsinh
 
00:58
Rajput Shstra Poojan After Rally Sword Demostration Parbatsinh Parmar in Bantwa Uploaded By Virajsinh
Views: 1089 Virajsinh Nakum
3 Girls Fun Joke WhatsApp Status By Virajsinh
 
00:27
Three Girl Joke Fun. WhatsApp Status Fun. 3 Cute Girl Fun.
Views: 1294 Virajsinh Nakum
માનજો પ્રેમની એ વાત નથી - ગઝલ - મરીઝ By Virajsinh Nakum #2
 
01:19
❝Güjârātí😋😜😎❞ ❛માનજો પ્રેમની એ વાત નથી, એ જો થોડીક વાહિયાત નથી. આહ! કુદરતની અલ્પ સુંદરતા! પૂરેપૂરો દિવસ પ્રભાત નથી. હું તો કેદી છું ખૂદના બંધનનો, બહારનો કોઇ ચોકિયાત નથી. તેથી પુનર્જન્મમાં માનું છું, આ વખતની હયાત, હયાત નથી. ક્યાંથી દર્શન હો આખા માનવનૂં, આખો ઈશ્વર સાક્ષાત નથી. અન્ય અંધારા પણ જીવનમાં છે, એક કેવળ વિરહની રાત નથી. આખી દુનિયાને લઇને ડૂબું છું, આ ફક્ત મારો આપઘાત નથી. આમ દુનિયા વિના નહીં ચાલે, આમ દુનિયાની કોઈ વિસાત નથી. વાત એ શું કહે છે એ જોશું, હજી હમણાં તો કંઈ જ વાત નથી. ભેદ મારાં છે – તે કરું છું સ્પષ્ટ, એમાં કોઈ તમારી વાત નથી. ​મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,​ ​કેળવેલી આ લાયકાત નથી.​❜ - મરીઝ તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ માં આપી શકો છો. મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને પછી આવનારા દિવસોમાં જે મારી ગઝલ મુકું છું તેમના માટે તમને નોટિફિકેશન મળી રહે માટે બેલ આઇકોન પર ટચ કરો. Subcribe My YouTube Channel Like My Videos And Share My Videos to your friends. Thank You For Support. My Channel Link ➻ https://youtube.com/VirajsinhNakum
Views: 388 Virajsinh Nakum
જીવન જીવતા સીખી લીધું - ગઝલ - વીરા (Virajsinh Nakum) #1
 
00:58
જીવન જીવતા સીખી લીધું - મારી પ્રથમ ગઝલ મારા સ્વરે - વીરા (MojMaaRevu) My First Gazal My Words. 2018. Gujarati Gazal By Virajsinh Nakum Voice. Gujrati Gazal. Gazal Write By Me. More Gazal Soon Subcribe My YouTube Channel Like My Videos And Share My Videos to your friends. Thank You For Support. My Channel Link ➻ https://youtube.com/VirajsinhNakum
Views: 529 Virajsinh Nakum
Mahotsav Part 1
 
41:09
Piplana Festival. Rajputpara Ras Mandal Bantwa
Views: 82 Virajsinh Nakum
New Cute Short Story 2018 For WhatsApp Status And Instagram Story By Virajsinh
 
00:37
New Latest Cute Short Love Story For WhatsApp Status And Instagram Story With Dil Diya Gallan Atif Aslam Song Instrumental 2018.
Views: 578 Virajsinh Nakum
Wishing You a Happy Diwali to Your Friends and Family 2018 Created By Virajsinh Nakum
 
00:31
Happy Diwali 2018 Wishing Gujarati Status For WhatsApp, Instagram Story. Happy Diwali, Happy Dipavali Greeting message to Friends And Family 2018. Indian Diwali Festival 2018 Happy Diwali Gujarati Status For WhatsApp, Instagram And Facebook. દિવાળી ની શુભકામના મેસેજ ૨૦૧૮ Thank You 😊 My YouTube Channel Link : https://youtube.com/VirajsinhNakum
Views: 322 Virajsinh Nakum
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે - ગુજરાતી કવિતા - By Virajsinh Nakum #5
 
02:35
​જિંદગી :​ ત્યારેે જિંદગી જીવવા જેવી લાગે છે...!!!​ ભરચક કામની વચ્ચે, ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે... ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ, કોઈ પોતાના પાલવથી લૂછે... ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના, કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?" ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે - "તું મારા માટે 'ખાસ' છે !" ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ... અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે... ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! અંધારું ઊંચકીને ઘરે લાવીએ... પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે... ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે- "ચાલ, હું તારી સાથે 'જાગું' છું..." ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે, અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?" ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, કોઈ ખભા પર હાથ મૂકીને - "ભરાઈ જશે" એવું કહે... ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! ના પાડ્યા પછી પણ પરાણે એક પેગ હાથમાં પકડાવી, કોઈ નજીકનો ખાસ મિત્ર "પીવાઈ જશે" એવું કહે... ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે - "ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... " ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ, ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ... ત્યારે જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને, 'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ... ત્યારે આપણી જિંદગી ​જીવવા જેવી​ લાગે છે ! હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી, કોઈ બીજાની જિંદગી જોઈએ... ત્યારે આપણી જિંદગી ​જીવવા જેવી​ લાગે છે !! "આ કવિતા સાંભળીને તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય... ત્યારે મને મારી જિંદગી ​જીવવા જેવી​ લાગે છે !!!" તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ માં આપી શકો છો. મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને પછી આવનારા દિવસોમાં જે મારી ગઝલ/કવિતા મુકું છું તેમના માટે તમને નોટિફિકેશન મળી રહે માટે બેલ આઇકોન પર ટચ કરો. મફત છે સબ્સ્ક્રાઇબ કરો, લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વધારે ગમ્યું હોય તો નીચે કોમેન્ટ પણ કરો. Subcribe My YouTube Channel Like My Videos And Share My Videos to your friends. Thank You For Support. 😊 My Channel Link : ➻ https://youtube.com/VirajsinhNakum
Views: 576 Virajsinh Nakum
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે ? - ગઝલ - By Virajsinh Nakum #4
 
01:39
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે ?. Gujarati Gazal By Virajsinh Nakum Dil Puchhe Chhe Maru, Are Dost Tu Kya Jay Chhe ?. Like My Videos, Subcribe My YouTube Channel And Share With Your Friends. Thank You 😊 My YouTube Channel Link : https://youtube.com/VirajsinhNakum
Views: 321 Virajsinh Nakum
Radha Mehta At Junagadh Sadbhavna Mission Uploaded By Virajsinh
 
11:05
Radha Mehta Junagadh Sadbhavna Mission Gujarati Speech Uploaded By Virajsinh
Views: 47 Virajsinh Nakum
Bhaibandh Ma Sudama Ne Krishna Mlya Re WhatsApp Status By Virajsinh
 
00:30
Bhaibandh Ma Sudama Ne Krishna Mlya Re WhatsApp Status. ભાઇબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને ભાઈબંધ કહેવાય જો.
Views: 457 Virajsinh Nakum
દિવસ ની એક મીઠી યાદ - ગઝલ - By Virajsinh Nakum #3
 
00:56
દિવસ ની એક મીઠી યાદ, કાંઈક તો એવી પલ દિવસ ની હોવી જોઈએ કે તેને યાદ કરતા તમારા ચહેરા પર મુસ્કાન આવી જાય. દિવસમાં એક તો એવું કામ કરો કે તમને જેથી તે દિવસ ની એક મીઠી યાદ યાદગાર રહી જાય. તો આવા જ મારા અવાજ માં તમને મળતા રહેશું તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ચુકશો નહિ. મફત જ છે સબ્સ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધારે ગમ્યું હોય તો નીચે કોમેન્ટ પણ કરો. My YouTube Channel Link : https://youtube.com/VirajsinhNakum
Views: 107 Virajsinh Nakum
Rajputpara Ras Mandal Bantwa 2015 Upload By Virajsinh
 
09:56
Rajputpara Ras Mandal Bantwa, Maniyaro Ras 2015, Maniyaro Bantwa Rajputpara Ras Mandal
Views: 131 Virajsinh Nakum
Bantva Program
 
14:52
"Rajputana Culture"
Views: 254 Virajsinh Nakum